Wednesday, 19 February 2014

તલાટી ભરતી કૌભાંડ નો કેબીનેટ મીટીંગ માં પડઘો પડ્યો,મહેસુલ અને ગૃહ વિભાગ ના પ્રધાનો ને ઝાટક્યા , સરકાર ની ઈમેજ ને ફટકો પડ્યો તેની નોંધ લેવાય