Wednesday, 26 February 2014

હાયર સેકન્ડરી ભરતી

હાયર સેકન્ડરી ભરતી પ્રક્રિયા પર સ્ટે,અનામત મુદ્દે વિવાદ સર્જાતા પુનઃ પ્રક્રિયા થશે .સ્થળ પસંદગી માટે ટૂંક સમયમાં જાહેરાત આવશે માર્ચ સુધીમાં પ્રક્રિયા પૂર્ણ થવાની શક્યતા